राजनीति
સોજીત્રા વિધાનસભાના તારાપુર તાલુકાના ઈન્દ્રણજ ગામે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા અંદાજીત રૂ. ૧ કરોડ ૭૫ લાખના ખર્ચે નવનિર્મા
આ પ્રસંગે તાલુકા મહામંત્રી શ્રી બિજલભાઈ ડાભી,શ્રી મુકેશભાઈ ભરવાડ,શહેર સંગઠન મહામંત્રી શ્રી વિનોદભાઈ ભરવાડ,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ,ઉપપ્રમુખશ્રી પુનમભાઈ ચૌહાણ,કારોબા
સોજીત્રા વિધાનસભાના તારાપુર તાલુકાના ઈન્દ્રણજ ગામે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા અંદાજીત રૂ. ૧ કરોડ ૭૫ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર ૭૦૦ મેટ્રિક ટન અનાજના ગોડાઉનનું ખાતમૂહુર્ત કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ,સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ પ્રસંગે તાલુકા મહામંત્રી શ્રી બિજલભાઈ ડાભી,શ્રી મુકેશભાઈ ભરવાડ,શહેર સંગઠન મહામંત્રી શ્રી વિનોદભાઈ ભરવાડ,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ,ઉપપ્રમુખશ્રી પુનમભાઈ ચૌહાણ,કારોબારી ચેરમેનશ્રી દક્ષેશભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી નમનભાઈ વ્યાસ,ઉપપ્રમુખશ્રી ઈન્દુબા ચૌહાણ,કારોબારી ચેરમેનશ્રી વિપુલભાઈ જાદવ,જીલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી ભાગ્યેશભાઈ વ્યાસ,એ.પી.એમ.સી ચેરમેનશ્રી ભગવતસિંહ પરમાર,જીલ્લા સહકારી સંઘના ચેરમેનશ્રી રજનીકાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,અધિકારીશ્રીઓ,ગ્રામજનો,સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
Ramanbhai Solanki - Cabinet Minister Vipul BJP