🔥 TRENDING Illegal Alcohol Syndicate Operates Acr... Around 50 Shahdol Hostel Residents Wal... ઝાલોદમાં જનજાતીય ગૌરવ સપ્તાહ-2026 માટે... अंबेडकरनगर के आलापुर तहसील में जनगणना... જેવો આહાર, તેવું સ્વાસ્થ્ય... ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક મોબાઇલ સ્નેયિ...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રઢુ ગામના અગ્રણીઓ હાઇવે બમ્પર માટે રજૂઆત, સત્તાવાળાઓની અવગણના

✍️ Reporter: Sanjay Kumar Sukhdev bhai Chauhan 🗓 04 Nov 2026, 04:38 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રઢુ ગામના અગ્રણીઓ હાઇવે ઉપર બમ્પર મૂકવાની રજૂઆત કરી, પરંતુ સત્તાવાળાઓએ જવાબ આપ્યો નથી, જેના કારણે ગામવાસીઓમાં આક્રોશ વધ્યો.

રઢુ ગામ, ખેડા જિલ્લામાં, હાઇવે ઉપર બમ્પર મૂકવા માટે ગામના અગ્રણીઓએ સત્તાવાળાઓ પાસે રજૂઆત કરી. પરંતુ રજૂઆતને કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, જેના કારણે રસ્તા ઉપર ગામવાસી ઓનો આક્રોશ જોવા મળ્યો.

ગામવાસી ઓનું કહેવું છે કે હાઇવે ઉપર વાહનોની અવરજવર ફુલ સ્પીડ માં થાય છે, જે કારણે અકસ્માતો સર્જાય છે. આ કારણસર તેઓએ કલેક્ટર અને ગામના સરપંચને પણ રજૂઆત કરી, પણ સંતોષકારક જવાબ મળ્યો નથી.

ગામના આગેવાનોનો અટલ નિસ્ય છે કે જો બમ્પર બનાવવામાં નહીં આવે તો તેઓ અન્નનો ત્યાગ કરશે. ગામવાસીઓની આ માંગણી સત્તાવાળાઓ તરફથી હજુ સુધી પૂરી કરવામાં આવી નથી.
📲Get App