🔥 ट्रेंडिंग पश्चिम बंगाल: अभिषेक बैनर्जी के गिरफ्त... बिहार वैजिलेंस ने तीन जिलों में इंजीनि... आर.जे.डी. ने बिहार विधान परिषद में दो... बिहार, झारखंड और पश्चिम बंगाल में नकली... સુરતમાં ડીંડોલી-ભેસ્તાન મુખ્ય માર્ગ પર... સુરતમાં કિરણ ચોકની બાપા સીતારામ ફાર્મ...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પકડાયેલા આરોપીની ઓળખ રાણીંગભાઈ જીવા ઉર્ફે જીવારાજ પરમાર તરીકે થઈ છે.

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 04 नव. 2026, 10:59 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પકડાયેલા આરોપીની ઓળખ રાણીંગભાઈ જીવા ઉર્ફે જીવારાજ પરમાર તરીકે થઈ છે. જેનું મૂળ વતન ભાડા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી છે. હાલ તે અંબિકાનગર, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે.
અમરેલી જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ ગોવિંદભાઈ નગવાડિયા અને કૌશિકભાઈ બેરા દ્વારા કામગીરી હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
નવ વર્ષ જૂના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળતાં પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે.
📲Get App