🔥 TRENDING West Bengal: Over ₹1 Crore Seized from... Bihar Vigilance Seizes Rs 10 Lakh Cash... RJD Urges Disqualification of Two Inde... NIA raids eight sites across Bihar, Jh... સુરતમાં ડીંડોલી-ભેસ્તાન મુખ્ય માર્ગ પર... સુરતમાં કિરણ ચોકની બાપા સીતારામ ફાર્મ...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પકડાયેલા આરોપીની ઓળખ રાણીંગભાઈ જીવા ઉર્ફે જીવારાજ પરમાર તરીકે થઈ છે.

✍️ Reporter: Anil Vaghela 🗓 04 Nov 2026, 10:59 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પકડાયેલા આરોપીની ઓળખ રાણીંગભાઈ જીવા ઉર્ફે જીવારાજ પરમાર તરીકે થઈ છે. જેનું મૂળ વતન ભાડા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી છે. હાલ તે અંબિકાનગર, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે.
અમરેલી જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ ગોવિંદભાઈ નગવાડિયા અને કૌશિકભાઈ બેરા દ્વારા કામગીરી હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
નવ વર્ષ જૂના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળતાં પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે.
📲Get App