🔥 TRENDING Karnataka Bus Fares Rise by Up to ₹9,... Tikamgarh Rajasthan permits firecrackers for 3 h... Sikar, Fatehpur Hit 12.5°C as Nights C... RSSB Basic Computer Instructor 2026 Re... Man Arrested in Firozpur for Selling C...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડાલી તાલુકા પંચાયત કચેરીમાં સાપ દેખાવ, જીવદયા પ્રેમીએ સુરક્ષિત રેસ્ક્યુ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 04 Nov 2026, 03:37 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકા પંચાયત કચેરીમાં અચાનક સાપ દેખાયો, જેના કારણે કર્મચારીઓમાં અફડાતફડી થઈ, ત્યારબાદ જીવદયા પ્રેમીએ સાપને નુકસાન વગર સુરક્ષિત રીતે પકડીને મુક્ત કર્યો..

સાબરકાંઠાના-:
વડાલી તાલુકા પંચાયત કચેરીમાં અચાનક સાપ દેખાયો, જેના કારણે કચેરીમાં હાજર કર્મચારીઓ અને જનતા વચ્ચે અફડાતફડી મચી ગઈ. સાપની ઉપસ્થિતિને લઈને ભયનો માહોલ ફેલાયો.જાણકારી મળતા જ જીવદયા પ્રેમી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને સાપને સુરક્ષિત રીતે પકડ્યો.તેમણે કોઈ નુકસાન ન પહોંચાડતા,કાળજીપૂર્વક સાપને પકડીને નજીકના સલામત સ્થળે છોડ્યો..

સાપને મુક્ત કર્યા પછી કચેરીમાં ફરી શાંતિ પુનઃસ્થાપિત થઈ.આ ઘટનાએ સ્થાનિક અધિકારીઓને કચેરીની સુરક્ષા વ્યવસ્થાઓની પુનઃસમિક્ષા કરવાની જરૂરિયાત દર્શાવી.
📲Get App