🔥 TRENDING Kauvery Hospital Achieves First Cadave... MP AYUSH Counselling 2026 Round 3 Resu... Vidarbha Clinches Innings Victory Over... Madhya Pradesh High Court order may ex... Japan Beats Malaysia on Penalties to R... High Court Rejects Bail for Former Jud...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઉકાઈ તાલુકામાં વિકાસકાર્યોને નવી દિશા🚩

✍️ Reporter: Atul Thakor 🗓 04 Nov 2026, 06:41 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉકાઈ તાલુકામાં વિકાસકાર્યોને નવી દિશા🚩

આજ રોજ ઉકાઈ તાલુકામાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમો માનનીય ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ ના વરદ હસ્તે સંપન્ન થયા.

આ પ્રસંગે વિવિધ આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસના નવા આયામો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને અને પ્રજાજનોને સુખાકારી મળે તેવા સંકલ્પ સાથે વિકાસકાર્યોને જનસેવામાં સમર્પિત કરવામાં આવ્યા.
📲Get App