રાજ્યવ્યાપી ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત પાટણ જિલ્લાના કુરેજા ગામે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ યોજાયો

ખેડૂતોએ ફૌજી પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અને ટકાઉ કૃષિ પદ્ધતિઓનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું