🔥 TRENDING लखनऊ में 68,500 शिक्षक भर्ती आरक्षण घो... Rajasthan Election Commissioner scolds... આજરોજ તારીખ- ૧૪/૧૧/૨૦૨૬ ને શનિવાર ના ર... Video: ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘ ಹಾಗೂ ಹಸಿರ... ਗਲੀ ਵਿੱਚ ਖੇਡਦਾ ਹੋਇਆ ਢਾਈ ਸਾਲਾ ਬੱਚਾ ਸ਼ੱਕ... દાણીલીમડા વિસ્તારમાં લૂંટમાં આરોપીઓ ઝડ...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Jobs & Career

પાટણ શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે પાટણ નગરપાલિકાની મહિલા સફાઈ કર્મીઓ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા માં કામ કરતી મહિલા ઓ ને સાડી અને મીઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું

✍️ Reporter: C D Solanki 🗓 04 Nov 2026, 07:47 PM 👁 124
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ શહેરના ગાયનેકલોજિસ્ટ ડોક્ટર વ્યોમેશ શાહ અને ડોક્ટર દીપ શાહ દ્વારા આયોજિત પાટણ શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે પાટણ નગરપાલિકાની મહિલા સફાઈ કર્મીઓ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા માં કામ કરતી મહિલા ઓ ને સાડી અને મીઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું
📲Get App