🔥 TRENDING Bengal man arrested at temple with wif... Primary Teacher Aspirants Call for Imm... Bihar IPS Officer Bhanu Pratap Singh F... Bihar Board Releases 2027 Sent-Up Exam... गुना में जन अभियान परिषद की जिला स्तरी... Aaditya Thackeray Criticizes Dia Mirza...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના ફટાકડાના બજારમાં નવી સ્ટાર ગનથી ઉત્સાહ વધ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 Nov 2026, 11:31 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ફટાકડાના બજારમાં સિમંતલાલ સાખમ્બેએ જણાવ્યું કે બાળકો માટેની નવી સ્ટાર ગન ઉપલબ્ધ છે, જે 30 સેકન્ડ સુધી ચાલે છે.

સુરતના ફટાકડાની બજારમાં ભારે ઉત્સાહ અને તેજી જોવા મળી રહી છે.

હોલસેલ વેપારી સિમંતલાલ સાખમ્બેએ જણાવ્યું કે આ વર્ષે બજારમાં વિવિધ અવનવા ફટાકડા ઉપલબ્ધ છે.

ખાસ કરીને બાળકો માટે સ્ટાર ગન નામની ઇલેક્ટ્રિક ગન આવી છે, જે હાથમાં પકડીને ફોડી શકાય છે અને તેમાંથી અલગ અલગ રંગો નીકળે છે.

આ સ્ટાર ગનના એક પેકેટમાં બે પિસ આવે છે અને તે અંદાજે 30 સેકન્ડ સુધી ચાલે છે.
📲Get App