🔥 TRENDING Anurag Thakur Criticises Rahul Gandhi... આદિવાસી સમાજે વિરમપુરમાં સભા યોજી, ધાર... Elderly Couple Rescued After Fire Engu... Dengue kills 29-year-old Rajesh Bunkar... पारलिया में सरपंच पद की उम्मीदवार सूनी... બાવરાસાતમ દર્ગાહમાં સદલ સરિફ કાર્યક્રમ...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

સાબરકાંઠા ના પોશી તાલુકાની અંજનાબેન બુંબડીયા ને જાપાનમાં મેડલ જીતવા પર ગુજરાત સરકારનું સન્માન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 03 Nov 2026, 09:36 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોશી તાલુકાની અંજનાબેન બુંબડીયા જાપાનમાં મેડલ જીત્યા બાદ ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવી, તેમની સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન..

સાબરકાંઠાના-:
અંજનાબેન રોહિતભાઈ બુંબડીયા પોશીના તાલુકા ગુજરાતની રહેવાસી તાજેતરમાં જાપાનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ જીત્યા મેડલ જીત્યા બાદ તેઓ ગુજરાતમાં પરત આવ્યા અને રાજ્ય સરકાર દ્વારા હર્ષ સંઘવીએ સન્માનિત કર્યા..

રાજ્ય સરકાર દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા અને આ સિદ્ધિ માટે તેમને ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યું.આ સિદ્ધિ સ્થાનિક ક્રીડાસંસ્કૃતિને પ્રોત્સાહિત કરે છે અને યુવાનોમાં રમતગમત માટે પ્રેરણા રૂપ બની રહેશે.
📲Get App