🔥 TRENDING जनकपुरधाम सेअयोध्या के बिच सीधी रेल शी... ग्रेटर नोइडा वेस्ट में चार मुरती अंडरप... Virat Kohli and Gautam Gambhir’s bus c... Deepfake Audio Misleads: Lavrov Dismis... India’s Top Dating Spots: Juhu Beach,... भीतरगांव में सनसनी 6 साल की मासूम शिवा...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રાણીઓની દુનિયા, જ્ઞાનની નવી સફર!

✍️ Reporter: Atul Thakor 🗓 03 Nov 2026, 02:38 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રાણીઓની દુનિયા, જ્ઞાનની નવી સફર!

ડાંગ જિલ્લાના સુબીર ઘટકના હાનવત પાડા-૧ આંગણવાડી કેન્દ્રમાં આજની થીમ ‘પ્રાણીઓ’ અંતર્ગત બાળકોને વિવિધ પ્રાણીઓના રહેઠાણ અને તેમના ખોરાક વિશે રસપ્રદ રીતે સમજ આપવામાં આવી.

આવી થીમ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં આસપાસના પ્રાણીજગત વિશે જિજ્ઞાસા અને સમજણ વિકસે છે.

રમત સાથે જ્ઞાન, આનંદ સાથે શિક્ષણ!
📲Get App