માંગરોળ ની પૌરાણિક હવેલી શ્રી વિઠ્ઠલનાથજી રૂક્ષ્મણીજી હવેલી મા અન્નકૂટ મહોત્સવ નું સુંદર આયોજન
માંગરોળ ની પૌરાણિક હવેલી શ્રી વિઠ્ઠલનાથજી રૂક્ષ્મણીજી હવેલી મા અન્નકૂટ મહોત્સવ નું સુંદર આયોજન તારીખ ૯-૧૧-૨૦૨૬ સોમવાર ના રોજ રાખેલ છે
સ્થાન શ્રી વિઠ્ઠલનાથજી હવેલી માંગરોળ, બહારકોટ સુતારવાડા માંગરોળ
ગોવધૅન પુજા : સવારે દસ કલાકે
અન્નકૂટ આરતી : બપોરે ચાર કલાકે
અન્નકૂટ દશૅન : ચાર થી સાત કલાકે
સ્થાન શ્રી વિઠ્ઠલનાથજી હવેલી માંગરોળ, બહારકોટ સુતારવાડા માંગરોળ
ગોવધૅન પુજા : સવારે દસ કલાકે
અન્નકૂટ આરતી : બપોરે ચાર કલાકે
અન્નકૂટ દશૅન : ચાર થી સાત કલાકે