રાજુલા શહેરમાં દિવાળી. ધનતેરસ. નવા વર્ષ ના આગમનમાં ખરીદી કરવાલોકોની ભીડ જા મી. ત્યારે શાંતિ. સુરક્ષા.
Watch on:
▶️ YouTube
રાજુલા શહેરમાં દિવાળી. ધનતેરસ. નવા વર્ષ ના આગમનમાં ખરીદી કરવાલોકોની ભીડ જા મી. ત્યારે શાંતિ. સુરક્ષા. જળવાઈ રહે તે માટે મુખ્ય બજારોમાં ફ્લેગ માર્ચ યોજાયો હતો. પી આઈ શ્રી વિજય કોલાદરા. તેમજ પોલીસસ્ટાફ આપણો તહેવારો આનંદ ઉલ્લાસ હળી મળી શાંતિ થીઉજવીએ નવા વર્ષની શુભકામના સાથે. દેવશીભાઈ બાંભણિયા.