🔥 ट्रेंडिंग अत्ली ने शाहरुख खान को जन्मदिन की शुभक... फिल्मीबीट स्पॉटलाइट: सेरात कपूर का बहु... कृति सनन और वरुण धवन की हिंदी डब्ड हॉर... शाहरुख खान का 'किंग' 2026 में रिलीज़,... हिमेश रेश्मीया ने सलमान खान और डेविड ध... आयाज़ इस्माइल का नया म्यूज़िक वीडियो '...
03 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કાયદાના ખુલ્લેઆમ ધજાગરા અને આસ્થા પર સીધો પ્રહાર!

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 03 नव. 2026, 03:22 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાયદાના ખુલ્લેઆમ ધજાગરા અને આસ્થા પર સીધો પ્રહાર!

કાયદાના ખુલ્લેઆમ ધજાગરા અને આસ્થા પર સીધો પ્રહાર!
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પવિત્ર હનુમાન મંદિરની બિલકુલ અડીને પ્રતિબંધિત દારૂ અને નોનવેજનું વેચાણ થઈ રહ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં, કોઈ પણ ડર વગર પવિત્ર મંદિરના ઓટલે જ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેના કારણે દર્શને આવતા ભક્તો અને સ્થાનિક રહીશોની ધાર્મિક લાગણી ભારે દુભાઈ રહી છે.
જ્યાં લોકો શ્રદ્ધાથી માથું ટેકવવા આવે છે, ત્યાં આવી પ્રવૃત્તિઓ કેમ ચલાવી લેવાય? સ્થાનિક પોલીસ અને તંત્ર આના પર ક્યારે કડક પગલાં ભરશે?

[Liquor, Non-Veg, Thaltej Gaam, Ahmedabad, Ahmedabad Urban]

સિટી રિપોર્ટર : પલક પટેલ
📲Get App