🔥 TRENDING Manipur Committee Issues 24-Hour Ultim... Meghalaya CM Conrad Sangma urges immed... Meghalaya Launches ECD Mission to Inve... केरेडारी कोल माइंस में ड्राइवरों की अन... Mawlai SC Clinch 3-0 Victory Over Laml... Amritsar Police Arrest 11 in Weapons a...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજે વલસાડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું.

✍️ Reporter: Atul Thakor 🗓 03 Nov 2026, 05:35 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે વલસાડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે.

આ વેચાણ કેન્દ્રના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને નવી તકો મળશે તેમજ નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થશે.
📲Get App