🔥 TRENDING విధి నిర్వహణలో మానవత్వం చాటిన మహిళా కా... ਸਪੀਡ ਰਿਕਾਰਡਸ ਦੇ ਡਾਇਰੈਕਟਰ ਦੀ ਛੋਟੇ ਪੁੱਤਰ... सतना से रीवा जाने वाली चलती ट्रेन मे ह... Tamil Nadu Unveils Battery Storage Pol... Andhra Pradesh Schools Closed on Wedne... MP High Court Rules Advocate Negligenc...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પપૈયાની બાગાયતી ખેતી કરીને સફળતા મેળવતા અરવલ્લીના બાયડ તાલુકાના જાલમપુરા ગામના ખેડૂત જયેશભાઈ પટેલ...

✍️ Reporter: Atul Thakor 🗓 03 Nov 2026, 06:16 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પપૈયાની બાગાયતી ખેતી કરીને સફળતા મેળવતા અરવલ્લીના બાયડ તાલુકાના જાલમપુરા ગામના ખેડૂત જયેશભાઈ પટેલ...

પરંપરાગત ખેતીમાંથી આધુનિક બાગાયતી ખેતી તરફ વળેલા જયેશભાઇએ ગુજરાત સરકારના બાગાયત વિભાગના માર્ગદર્શન તેમજ સબસિડીના સહયોગથી પપૈયાના વાવેતરમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી...

ખેડૂત જયેશભાઈએ બાગાયત વિભાગના અધિકારીઓના સૂચન અને તાલીમ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ પપૈયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી શરૂ કરી; બાગાયત વિભાગ તરફથી સમયાંતરે તાલીમ કાર્યક્રમો અને ક્ષેત્ર મુલાકાતો યોજાય છે, જેથી ખેડૂતોને નવીનતમ તકનીકની જાણકારી મળી રહે...
📲Get App