🔥 TRENDING Manipur Committee Issues 24-Hour Ultim... Meghalaya CM Conrad Sangma urges immed... Meghalaya Launches ECD Mission to Inve... केरेडारी कोल माइंस में ड्राइवरों की अन... Mawlai SC Clinch 3-0 Victory Over Laml... Amritsar Police Arrest 11 in Weapons a...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

જુનાગઢમાં ડૉ. રમેશ માલમે જન્મદિન પર રક્તદાન કરીને માનવતા મહેકાવી

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 03 Nov 2026, 05:28 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હોપ હૉસ્પિટલ અને આઈસીયુ ના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. રમેશ માલમે પોતાના જન્મદિન નિમિત્તે રક્તદાન કરીને સમાજને પ્રેરિત કર્યું.

ડૉ. રમેશ માલમ, એમ.ડી. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, હોપ હૉસ્પિટલ અને આઈસીયુ, જુનાગઢમાં આજે પોતાના જન્મદિન નિમિત્તે રક્તદાન કર્યું.

આ રક્તદાન હૉસ્પિટલની રક્તબૅંકમાં કરવામાં આવ્યું, જેમાં ડૉ. માલમની આ માનવતાપૂર્ણ સેવા દર્દીઓ અને સમાજ માટે મહત્વપૂર્ણ સહાયરૂપ બની.

ડૉ. માલમનું ની સેવા રક્તદાનની મહત્વતા દર્શાવે છે અને અન્ય લોકોને પણ આ માર્ગ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
📲Get App