🔥 ट्रेंडिंग यह खबर आपको लोवाहट से दिखा रहे मनोहर स... वृन्दावन - परमेश्वरी देवी धानुका विद्य... New JION ing welcome provincial Secret... सोलर ऊर्जा से रोटेटिंग फसलें: राजस्थान... झारखंड के हजारीबाग में 4-5 नवंबर को आय... तमिलनाडु CM विजय ने नई फिल्मों के लिए...
03 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળીના તહેવારોને લઈ રાજુલાના મુખ્ય બજારોમાં પોલીસની ફ્લેગ માર્ચ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 03 नव. 2026, 06:42 PM 👁 28
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીના તહેવારોને લઈ રાજુલાના મુખ્ય બજારોમાં પોલીસની ફ્લેગ માર્ચ
રાજુલા: દિવાળી, ધનતેરસ અને નૂતન વર્ષના આગમનને લઈને રાજુલા શહેરના બજારોમાં ખરીદી કરવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તહેવારોના માહોલમાં નાગરિકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી રાજુલા પોલીસ દ્વારા શહેરના મુખ્ય બજારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
આ ફ્લેગ માર્ચનું નેતૃત્વ પી.આઈ. શ્રી વિજય કોલાદરા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. બજારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકો નિર્ભય બનીને તહેવારોની ખરીદી કરી શકે તે માટે પોલીસ દ્વારા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજુલા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે દિવાળી, ધનતેરસ અને નૂતન વર્ષના તહેવારો આનંદ, ઉલ્લાસ અને ભાઈચારાની ભાવના સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવીએ.
દેવશીભાઈ બાંભણિયા તરફથી સૌ નગરજનોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. 🪔
📲Get App