🔥 TRENDING Chhattisgarh Aims for Rs 5.6 Lakh Cror... Chhattisgarh to invest Rs 5.6 lakh cro... Dead Lizard Found Inside Pickle Jar in... BJP Leaders Lead 'Save Democracy, Remo... Rajasthan Government Suspends Incentiv... સુરત મહાનગરપાલિકાના બે કર્મચારીઓ રૂ. 1...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી પોલીસ અધિકારીઓએ સતર્કતા જાગૃતિ સપ્તાહમાં ફરજ પ્રત્યે નિષ્ઠાનો શપથ લીધો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 02 Nov 2026, 08:28 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ સતર્કતા જાગૃતિ સપ્તાહ–૨૦૨૬ની ઉજવણીમાં ફરજ પ્રત્યે નિષ્ઠાનો શપથ લીધો, પ્રામાણિકતા અને પારદર્શિતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી..

અરવલ્લી જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ સતર્કતા જાગૃતિ સપ્તાહ–૨૦૨૬ની ઉજવણીમાં ફરજ પ્રત્યે નિષ્ઠાનો શપથ લીધો.શપથમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની પ્રતિબદ્ધતા સાથે ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થાના નિર્માણ માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો..

આ પગલાંથી પોલીસ વિભાગમાં કર્તવ્યનિષ્ઠા અને પારદર્શિતાની ભાવના વધારવાની આશા રાખવામાં આવી રહી છે.અરવલ્લી જિલ્લા પોલીસ પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠા પ્રત્યે પ્રતિબદ્ધ છે.
📲Get App