🔥 TRENDING Higher education Department felicitate... सिवान में खाद्य विभाग का बड़ा एक्शन 👍... ದೇವದುರ್ಗದ ನೂತನ ರಕ್ತ ನಿಧಿ ಕೇಂದ್ರಕ್ಕೆ ಸಂ... J&k waqf board chairperson Dr Darakdh... नमो उद्यानाच्या निर्मितीसाठी ७५ लाख नि... समाजवादी पार्टी के वरिष्ठ नेता आजम खां...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી અન્ન એટલે કે મિલેટ્સથી અન્નદાતાઓની કમાણી વધવાની સાથે જ તે લોકોના સ્વાસ્થ્યમાં સુધારની પણ બાંયધરી

✍️ Reporter: Atul Thakor 🗓 02 Nov 2026, 11:13 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી અન્ન એટલે કે મિલેટ્સથી અન્નદાતાઓની કમાણી વધવાની સાથે જ તે લોકોના સ્વાસ્થ્યમાં સુધારની પણ બાંયધરી બનતું જઈ રહ્યું છે. તેમાં ભરપૂર પોષણ હોય છે આથી જ તેને સુપર ફૂડ કહેવામાં આવ્યું છે. આપણે રોજિંદા ખોરાકમાં તેનો સમાવેશ જરૂરથી કરવો જોઈએ.
-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી
📲Get App