🔥 ट्रेंडिंग बीडर के चित्रकार संदीप सज्जन शेट्टी को... बिदर के जेडएस कार्यालय में कर्नाटक राज... कोइडा में जनजातीय विरोध प्रदर्शन एटा में पुलिस द्वारा ब्लैक स्पॉट बस स्... पंजाबी भाषा में क्रांतिकारी बदलाव लाने... लुधियाना में सेफ सिटी कैमरों की बैटरिय...
02 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતના અઠવા વિસ્તારમાં ડબલ હત્યા: મટન કાપવાના છરા વડે બે મિત્રોની ઘાતકી હત્યા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 02 नव. 2026, 03:45 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ નજીક મોડી રાત્રે બે મિત્રોની મટન કાપવાના છરા વડે હત્યા. પોલીસ સીસીટીવી ફૂટેજથી આરોપીઓને શોધી રહી છે.

સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાત્રે વ્હોટ્સએપ ગ્રૂપની બોલાચાલીમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં બે સગીર મિત્રોની મટન કાપવાના છરા વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

આ ડબલ મર્ડર કેસના સીસીટીવી ફૂટેજ સામે આવતા અઠવા પોલીસે સીસીટીવી આધારે ગુનો નોંધાવીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બંને મૃતકોની લાશ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
📲Get App