🔥 TRENDING ಜಾಲಹಳ್ಳಿ ವಲಯ ವ್ಯಪ್ತಿಯಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ... Apple TV to Air Nocturne Season 1 Epis... Rajinikanth’s ‘Jailer 2’ OTT Release D... Yashpal Sharma Featured on Cinematalk.... Jailer 2 to Debut on OTT: Release Date... Anubhav Sinha Talks Ra.One Sequel Poss...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજથી અત્યાધુનિક 'એસી વિસ્ટા ડોમ કોચ' બસ સેવા શરૂ થવા જઈ રહી છે...

✍️ Reporter: Atul Thakor 🗓 02 Nov 2026, 06:36 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રીમિયમ સફર, ખુલ્લું આકાશ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજથી અત્યાધુનિક 'એસી વિસ્ટા ડોમ કોચ' બસ સેવા શરૂ થવા જઈ રહી છે...

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલ આ બસમાં પ્રીમિયમ LED સ્માર્ટ ટી.વી., CCTV કેમેરા, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ; બસની બોડી પર પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ, ધોરડો રણ જેવા સ્થળોના આકર્ષક ગ્રાફિક્સ...
📲Get App