🔥 TRENDING बांका के लाहौरिया गांव में 9 नवंबर को... কলকাতার রাজপথে পশুপ্রেমীদের প্রতিবাদ:... Chiru Claps and Launches Mega Project... અમદાવાદ ગ્રામ્ય LCB Police એ જુગાર રહે... 'Date Me' Official Trailer Released, S... Maharashtra RTO Code List 2026 Release...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ચીબોડા ખાતે શ્રી આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટના આચાર્ય નિરેશભાઈ ડી. પટેલનું નિવૃત્તિ સમારોહ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 01 Nov 2026, 03:09 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીબોડા-ખુમાપુરમાં આયોજિત નિવૃત્તિ સમારોહમાં સાંસદ શોભના બારૈયા અને રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડાજી ઉપસ્થિત રહ્યા..

અરવલ્લીના-:
ભિલોડા તાલુકાના ચીબોડા ખાતે શ્રી આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ, ચીબોડા-ખુમાપુરના આચાર્ય નિરેશભાઈ ડી. પટેલના વયનિવૃત્તિ પ્રસંગે આયોજિત અભિવાદન સમારોહમાં સાંસદ શોભના બારૈયા,રાજ્યકક્ષાના મંત્રી પી સી બરંડાજીની સાથે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી..

આ સમારોહમાં શિક્ષણક્ષેત્રે વર્ષો સુધી આપેલી તેમની અમૂલ્ય સેવાઓ અને સમર્પણ બદલ હૃદયપૂર્વક અભિનંદન આપવામાં આવ્યું.ઉપસ્થિત મહેમાનો દ્વારા નિવૃત્તિ પછીનું જીવન સુખમય,સ્વસ્થ અને આનંદમય રહે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.આ કાર્યક્રમમાં સમુદાયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો, જેનાથી શિક્ષણ ક્ષેત્રમાં તેમના યોગદાનની કદર કરવામાં આવી.
📲Get App