🔥 ट्रेंडिंग अखिलेश यादव ने यूपी सीएम के 1.27 करोड़... लखनऊ में PET परीक्षा का तीसरा दिन, 45... इंदौर के अटल खेल परिसर में व्यायाम के... किसान हित, प्रशासनिक कार्रवाई और सामाज... सायरा क्षेत्र की ताजा खबरें रायबरेली: गंगा एक्सप्रेसवे पर लालगंज क...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જુવાલ ગામે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી

✍️ रिपोर्टर: Gosai Ganpatgiri 🗓 01 नव. 2026, 11:23 AM 👁 28
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ તાલુકાના જુવાલપાટ ગામે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લોખંડી પુરુષ ને ભારત રત્ન ને ભારતની એકતા ને અખંડિતતા ને અખંડ ભારતના ઘડવૈયા ને ભારતની રાષ્ટ્રભાવના ના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ વર્ષ ની ભવ્ય જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી,તેમા ઉપસ્થિત મહાનુભાવો 👤 શ્રી ગણપતભાઈ ગોહિલ, સાણંદ તાલુકાના ભાજપ મહામંત્રી તેમજ મહેન્દ્રભાઈ પરમાર મૌરૈયા અમદાવાદ જીલ્લા પંચાયત ના સદસ્ય (દંડક)તેમજ સર્વે ગ્રામજનો હાજર રહ્યા હતા ને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ના સ્વપ્નો ને સાકાર કરવા ને રાષ્ટ્રીય એકતા ને અખંડિતતા ને ભાવનાને વધુ મજબૂત બનાવવા ના સંકલ્પ સાથે આ પાવન પર્વ ની ઉજવણી કરવામાં આવી
📲Get App