🔥 TRENDING કેશરપુરા ગામમાં નવી કામગીરી શરૂ, જોખમી... पाली ज्ञान मंदिर उच्च विद्यालय के छात्... 4ನೇ ಬಾರಿ ರಕ್ತದಾನ ಮಾಡಿದ ಜಾಲಹಳ್ಳಿಯ ಬಸವರಾ... जालौर गजेंद्र सिंह बने ,वादन वादी के... Extremist Attack on Christian Families... Speculation Rises Over Appointment of...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વેરાવળ નિવાસી સામાજિક કાર્યકર વિચારક લેખક શ્રી દીપકભાઈ સિંધવડ દ્વારા શ્રી સરદાર પટેલ સાહેબ ની જન્મ જયંતી નિમિતે પ્રેરણા આપતા જીવન ચરિત્રો અને પુસ્તકો નું વેચાણ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 31 Oct 2026, 01:10 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ ભારત ના લોખંડી મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ હોય વેરાવળ ના ટાવર ચોક પાસે બાળકો ને મોબાઈલના દુષણ થી દુર કરી રાષ્ટ્રીય ઘડવૈયા પ્રેરણા મુર્તિઓ ના જીવન ચરિત્રો પુસ્તકો વાંચતા કરવા નું અભિયાન જે સામાજિક કાર્યકર્તા,લેખક,વિચારક શ્રી દીપક ભાઈ સિંધવડ નિસ્વાર્થ ભાવે ચલાવી રહ્યા છે ત્યારે

વેરાવળ - પાટણ સયુંકત નગરપાલીકા ના પ્રમુખશ્રી નરેશભાઈ ગોહેલ તથા કાઉન્સિલર શ્રી વિનોદભાઈ બામણીયા તેમજ વેરાવળ પોલીસ મિત્રોશ્રી નરવણસિંહભાઈ, વિમલભાઈ, મિલનભાઈ પત્રકારશ્રી વિરાજભાઈ ખખ્ખર શ્રી કમલેશભાઈ અને વેરાવળ કલ્યાણ શાખા ગૃપ ના સભ્યો તથા રેડક્રોસ સોસાયટી ના વેરાવળ સભ્યો ઉપરાંત વેરાવળ ના વિવિધ જાગૃત નાગરિક દ્વારા

પ્રેરણા મુર્તિઓ ના જીવન ચરિત્રો પુસ્તકો વાંચતા કરી તેમાં સારા વિચારો રોપવા ને બાળકોને મોબાઈલના દુષણ થી બચાવવા ના અભિયાન સ્થળ પર મુલાકાત લીધી હતી
📲Get App