🔥 TRENDING सिरसा पुलिस ने दिल्ली से साइबर ठग को ग... Citizen are humbly request to follow t... নকশাল মুক্ত ভারত অভিযানে ছত্তিশগড় ও অ... सेक्टर‑4जी में एयरटेल मोबाइल टावर में... લુણાવાડામાં ખેડૂતોનો અવસર: પ્રભારી મંત... गोहाना में तीन बच्चों के साथ महिला ने...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં એમ્બ્રોઇડરી કામદારોનું આંદોલન સમાપ્ત, કામદારોને મળી સંતોષકારક સમાધાન

✍️ Reporter: Umesh Makwana 🗓 31 Oct 2026, 09:18 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં ચાલતા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલનનું શાંતિપૂર્ણ સમાધાન થયું, કામદારોને સમયસર પગાર અને સુધારેલી કામની શરતો મળી.

સુરત શહેરમાં એમ્બ્રોઇડરી કામદારો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને શરૂ કરવામાં આવેલા આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે.
કામદારોની રજૂઆતો અને માંગણીઓને સ્વીકારવામાં આવતા બંને પક્ષો વચ્ચે સહમતી સધાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનનો અંત આવતા કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કામદારોની એકતા અને રજૂઆતોના પરિણામે તેમની માંગણીઓ સ્વીકારાતા હવે ફરીથી કામકાજ રાબેતા મુજબ શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમાધાનથી એમ્બ્રોઇડરી ઉદ્યોગ સાથે જોડાયેલા કામદારો અને વેપારીઓને પણ રાહત મળશે.
📲Get App