સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિતે રન ફોર યુનિટ
Watch on:
▶️ YouTube
ગીર સોમનાથ અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજ્યંતી નિમિત્તે સોમનાથ મંદિરના પટાંગણ ખાતે થી શંખ સર્કલ સુધીની રન ફોર યુનિટી યોજાઈ