🔥 ट्रेंडिंग પોલીસ સબ ઇન્સ્પેક્ટર યશવંત બી. બારોટની... PM ਮੋਦੀ ਦੀ ਰਹਿਨੁਮਾਈ ਹੇਠ ਪੰਜਾਬ 'ਚ ਵੀ ਭਾ... ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਵੱਲੋਂ ਉਮੀਦਵਾਰਾਂ ਦੀ ਪਹਿਲੀ... ਜ਼ਮੀਨਾਂ ਖ਼ਰੀਦਣ ਦੀ ਲੱਗੀ ਦੌੜ , ਅਫ਼ਸਰ ਵੱਡ... गुवाहाटी हवाई अड्डे को अगरवूड निर्यात... एल्लीसे पेर्री ने 20 सीज़न पूरे, स्वयं...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા પગાર અને પેન્સલ ન લેવાનો નિર્ણય

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 31 अक्टू. 2026, 06:35 PM 👁 49
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાની પગાર અને પેન્સલ ન લેવાનો નિર્ણય જાહેર કર્યો.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાનો પગાર અને પેન્સલ ન લેવાનો નિર્ણય જાહેર કર્યો.છે તેમણે જણાવ્યા મુજબ, તેઓએ પોતાના ધારાસભ્ય પદ માટે નક્કી થયેલ પગાર અને પેન્સલ સ્વીકારવાના નથી.
આ નિર્ણય ધારાસભ્ય દ્વારા વ્યક્તિગત રીતે જાહેર કરવામાં આવ્યો છે અને સ્થાનિક મીડિયા દ્વારા પ્રસારિત થયો. વરમોરા સાહેબે આ પગલાંને પોતાના નૈતિક મૂલ્યો અને જાહેર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે રજૂ કર્યો.
આ નિર્ણયને લઈને સ્થાનિક જનતા અને અન્ય રાજકીય નેતાઓએ વિવિધ પ્રતિસાદ આપ્યો હતો
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App