शिक्षा
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા રાજ્યવ્યાપી ‘સરદાર યુનિટી ક્વિઝ ૨૦૨૬–૨૭’નો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નર
ગુજરાતના ૩૩ જિલ્લાઓ અને ૧૭ મહાનગરોની પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે આ ઓનલાઇન ક્વિઝ તબક્કાવાર (શાળા, તાલુકા, જિલ્લા, યુનિવર્સિટી અને રાજ્ય કક્ષા) યોજાશે. આ પ
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા રાજ્યવ્યાપી ‘સરદાર યુનિટી ક્વિઝ ૨૦૨૬–૨૭’નો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝન હેઠળ આયોજિત આ સ્પર્ધા માત્ર જ્ઞાનસ્પર્ધા નથી, પરંતુ સરદાર સાહેબના જીવનમૂલ્યો, વિચારો અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને સમજવાનો એક અનોખો અવસર છે.
ગુજરાતના ૩૩ જિલ્લાઓ અને ૧૭ મહાનગરોની પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે આ ઓનલાઇન ક્વિઝ તબક્કાવાર (શાળા, તાલુકા, જિલ્લા, યુનિવર્સિટી અને રાજ્ય કક્ષા) યોજાશે. આ પહેલના માધ્યમથી અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ સરદાર પટેલના જીવન, દેશી રજવાડાંઓના એકીકરણ અને રાષ્ટ્રીય એકતાના ઇતિહાસથી માહિતગાર કરી તેમનામાં જ્ઞાન, જિજ્ઞાસા અને રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહન મળશે.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલાજી, આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ સહિત શિક્ષણવિદો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.