🔥 ट्रेंडिंग 15 राज्यों में भारी बारिश और तूफान का... भारी वर्षा से जॉर्जिया-टेनेसी सीमा पर... पश्चिमी विक्षोभ से उत्तर भारत के मौसम... जापानी यात्री ने भारत को 'नरक जैसी' कह... अर्जेंटीना के दर्शकों का वीडियो भारतीय... अब्दुल एल‑सयद का 'मैं एक सम्मानित भारत...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🚆 વિકાસની નવી રેલવે કડી, ગુજરાતથી કાશી સુધી!

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 30 अक्टू. 2026, 10:45 PM 👁 34
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

🚆 વિકાસની નવી રેલવે કડી, ગુજરાતથી કાશી સુધી!

🚆 વિકાસની નવી રેલવે કડી, ગુજરાતથી કાશી સુધી!

આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે ભીલડી ખાતેથી સાબરમતી (અમદાવાદ)થી વારાણસી સુધી દોડનારી નવી એક્સપ્રેસ ટ્રેનનો વર્ચ્યુઅલ શુભારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી રાજુભાઈ શુક્લ, કર્ણાવતી મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ તથા મારા સાથી ધારાસભ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી.

આ નવી ટ્રેન ગુજરાત અને ઉત્તર પ્રદેશને રેલવેના માધ્યમથી વધુ નજીક લાવશે. સાથે જ વેપાર, પ્રવાસન, સાંસ્કૃતિક જોડાણ અને ધાર્મિક યાત્રાઓને નવી સુગમતા પ્રદાન કરશે.

સુવિધાયુક્ત રેલવે સેવા, વિકસિત ભારત તરફનું વધુ એક કદમ! 🇮🇳

સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ
📲Get App