🔥 TRENDING CRPF and Chhattisgarh Police Women to... Chief Ministers Mohan and Sai Speak on... Bailadila Bulls Reach Chhattisgarh Hoc... राजकीय नर्सेस संघ ने उत्तर प्रदेश के स... বিশ্বজুড়ে যত বড় সংকটই আসুক, আপনাদের... NEED24news
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદના રામોલ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મળી છે.

✍️ Reporter: Trikmani Mayankkumar 🗓 30 Oct 2026, 10:39 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન 39 વર્ષીય શખ્સ પાસેથી ₹8,06,500 ની કિંમતનો 16.130 કિલો ગાंजा (ગાંજો) જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોબાઈલ, રોકડ, ટ્રોલી બેગ અને દસ્તાવેજો મળીને કુલ ₹8,17,700 નો મુદ્દામાલ કબજે કરાયો છે.
📲Get App