🔥 TRENDING चिचपल्ली बसस्थानकावर स्वच्छतागृहाचा अभ... All India Oriental Conference Opens To... घर के अंदर जमीन खोदी तो निकलने लगे नोट... Uttarakhand to Launch First Religious... Delhi Court Reserves Order on Framing... P&H High Court Issues Formula to Compu...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણનો સમન્વય એટલે ‘પહેલી રોટી ગાય કી’

✍️ Reporter: Kamlesh Solanki 🗓 29 Oct 2026, 03:55 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણનો સમન્વય એટલે ‘પહેલી રોટી ગાય કી’

સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણનો સમન્વય એટલે ‘પહેલી રોટી ગાય કી’

પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેન દ્વારા સંચાલિત ‘પહેલી રોટી ગાય કી’ અભિયાન અંતર્ગત ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢની 170થી વધુ શાળાઓના 1,80,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાઈને ગૌસેવા અને સંસ્કારના ઉમદા સંદેશને આત્મસાત કરી રહ્યા છે. ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબે
આપણી નવી પેઢીમાં ગૌસેવા, કરુણા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન થાય તે માટે તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા હાર્દિક અપીલ.
📲Get App