🔥 ट्रेंडिंग વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બના... साइजू कुरुप का ‘हरिवरासनम्’ 15 जनवरी क... टाइगर श्रोफ शूटिंग केस के बीच एली स्टा... ग्राम पंचायत रावत आबादी रॉबर्ट पैटिनसन जल्द शुरू करेंगे शूटिंग... મજૂર વર્ગને કામની અછતને કારણે વતન છોડવ...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળી પર્વ પર ભીલડીના આનંદ પરિવારે અમદાવાદથી કપડાં એકત્ર કરી ધાનેરા મોકલ્યા

✍️ रिपोर्टर: Naresh Thakor 🗓 28 अक्टू. 2026, 07:38 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ| પરિવારોને ખુશી આપવા માટે ધાનેરામાં કપડાં વિતરણનું| આયોજન કરાયું છે. એજ્યુફન ફાઉન્ડેશન આ સેવાકીય કાર્ય કરશે.

ભીલડીના આનંદ પરિવારે અમદાવાદથી કપડાં અને સ્વેટર એકત્ર કર્યા હતા. આ વસ્તુઓ ધાનેરા ખાતે સેવાકીય કાર્યો કરતી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશનને મોકલવામાં આવી છે.

સંસ્થાની સેવાભાવી બહેનો દ્વારા કપડાંની યોગ્ય| ગોઠવણ કરવામાં આવી રહી છે. ત્યારબાદ ધાનેરા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને તેનું વિતરણ કરીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવશે.
📲Get App