🔥 TRENDING बजरंग दल कलवा ने नशा मुक्ति अभियान सफल... கை, கால் நன்றாக இருக்கிறது ஏதேனும் ஆனா... Abhishek Sharma Credits Vaibhav Soorya... Udaya TV Announces Telecast Schedule f... Ajith vs Prabhas: 'Daredevil' and 'Spi... Actor Vishal Undergoes Physiotherapy A...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ચતુર્થ સરસ્વતી સન્માન તથા સમાજ રત્ન સન્માન કાર્યક્રમ -૨૦૨૬

✍️ Reporter: Patel Prakashkumar Bhimsingbhai 🗓 28 Oct 2026, 11:20 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા પ્રેરિત તથા કોળી કર્મચારી મંડળ દાહોદ જિલ્લા આયોજિત ચતુર્થ સરસ્વતી સન્માન તથા સમાજ રત્ન સન્માન કાર્યક્રમ. તા.૧૨/૧૧/૨૦૨૬ ને શુક્રવાર ના સવારે ૧૦ કલાકે સત્પુરુષ ધામ કબીર મંદિર સાલિયા ખાતે આયોજન કરવામાં આવ્યુ છે

સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા પ્રેરિત તથા કોળી કર્મચારી મંડળ દાહોદ જિલ્લા આયોજિત ચતુર્થ સરસ્વતી સન્માન તથા સમાજ રત્ન સન્માન કાર્યક્રમ. તા.૧૨/૧૧/૨૦૨૬ ને શુક્રવાર ના સવારે ૧૦ કલાકે સત્પુરુષ ધામ કબીર મંદિર સાલિયા ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. આપશ્રી ની ઉપસ્થિતિ અમારી માટે ગૌરવની બાબત છે. આથી આપશ્રી ને વિનંતી છે કે , આ પવિત્ર અને ગૌરવમય કાર્યક્રમમાં સમયસર પધારશો અને કાર્યક્રમ ની શોભા વધારશો.
📲Get App