મોડાસા નાં રીક્ષા ચાલક આબાદ બચાવ.
અરવલ્લી જિલ્લા મોડાસા સબલપુર નજીક થયો અકસ્માત.
અરવલ્લી જિલ્લા નાં મોડાસા શહેર માં રોડ પર રીક્ષા ચાલક ચલાવતી વખતે. અચાનક કુતરા આવી જતા રીક્ષા ચાલક પલ્ટી મારતા. રીક્ષા ચાલક ને હાથ તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. મોડાસા આવતા જતા વાહન ચાલકો 108.બોલાવીને મોડાસા હોસ્પિટલ ખસેડ્યા હતા.