Crime
સાબરકાંઠા પોલીસ દ્વારા સજા વોરંટ ધરાવતા દશરથજી રાઠોડની ધરપકડ..
સાબરકાંઠા પ્રાંતિજ પોલીસએ સજા વોરંટ ધરાવતા દશરથજી હેમતાજી રાઠોડને સફળતાપૂર્વક ધરપકડ કરી,જેમાં અનેક અધિકારીઓની પ્રશંસનીય કામગીરી નોંધાઈ..
સાબરકાંઠાના-:
પ્રાંતિજ પોલીસ દ્વારા સજા વોરંટ ધરાવતા આરોપી દશરથજી હેમતાજી રાઠોડને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન સી ગોહિલ અને ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,એન સી ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,ભરતભાઇ નારણભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,ગજેન્દ્રસિહ બળવંતસિહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,પંકજકુમાર કાંતીલાલ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,હર્ષપાલસિહ દિલિપસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સરદારસિંહ દિપસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સંદિપકુમાર ઇશ્વરભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સહયોગ હતો..
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની અને હિંમતનગર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલની સૂચનાઓ હેઠળ સર્વેલન્સ સ્કોડ સતત તપાસમાં રહી અને આ દિશામાં સતત વોચ રાખી.આ ધરપકડ હિંમતનગર જ્યુડી.મેજીસ્ટ્રેટની કોર્ટ ફોજદારી કેસ નંબર 10219/2024 હેઠળ કરવામાં આવી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.આ પ્રશંસનીય કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસા કરવામાં આવી.