🔥 ट्रेंडिंग தீபாவளி பண்டிகையை ஒட்டி, பண்டிகைக்கு ம... बभनी न्याय पंचायत में प्राथमिक व उच्च... आंध्र की महिला ने 20,000 रुपये के कर्ज... साइक्लोन अर्नब ने आंध्र प्रदेश में पाँ... गुजरात ने खोए हुए मोबाइल फ़ोन का 50.75... गुजरात में आम आदमी पार्टी ने सूखा घोषण...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પશુઓની પરંપરાગત સંવર્ધન પ્રક્રિયાથી અદ્યતન બાયોટેક્નોલોજીની દિશામાં ગુજરાતની આગેકૂચ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 28 अक्टू. 2026, 06:31 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પશુઓની પરંપરાગત સંવર્ધન પ્રક્રિયાથી અદ્યતન બાયોટેક્નોલોજીની દિશામાં ગુજરાતની આગેકૂચ...

પશુપાલકો માટે પશુદીઠ દૂધ ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાયુક્ત પશુઓ તૈયાર કરવાના ઉદ્દેશથી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું નિર્માણ; અત્યાધુનિક પ્રજનન તકનીક થકી એક વર્ષમાં 25,000 ભ્રૂણ વિકસિત કરવાનો લક્ષ્યાંક...

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30 ઓક્ટોબરના રોજ ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું ઉદ્ઘાટન કરશે...

પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોને ગુણવત્તાયુક્ત પશુઓના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરવા કાર્યરત છે બોવાઇન બ્રીડપ્રેન્યોર્સ ક્લબ, 316 બ્રીડપ્રેન્યોર્સ BBBRC સાથે જોડાયા...
📲Get App