🔥 TRENDING सहवाजपुर पंचायत के वार्ड‑13 में माँ लक... BJP to Hold Parallel Marches Across Hi... Armed Attack on Ludhiana Gurdwara Spar... Stray Dog Disrupts Hockey Match in Jal... Bhopal's ISBT to Get Fire Hydrants, Bu... छपरा: सारण शिक्षक MLC चुनाव में BJP के...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિક્ષણથી મોટું કોઈ હથિયાર નથી

✍️ Reporter: SAFI A QADARI 🗓 28 Oct 2026, 09:38 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિક્ષણથી મોટું કોઈ હથિયાર નથી

વિશ્વકર્મા કેળવણી ધામના ઓમ રમે જોડીયા તાલુકાના બાલમભા ગામે ભવ્ય વિશ્વકર્મા યાત્રા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અને બાલંભા ગામના વિવિધ શહેરો માં વસતા સમસ્તગ્રામવાસીઓ હોદ્દેદારો તથા આગેવાનોના સંયુક્ત સંયોગથી વિશ્વકર્મા કેળવણી ધામ ના ઉપક્રમે જોડિયા તાલુકાના બાલંભા ગામે એક ભવ્ય વિશ્વકર્મા કળશ યાત્રા તથા રાસ ગરબા જમણવાર સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયલા આ કાર્યક્રમ માં સ્થાનિક ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યાહતા. આ પ્રસંગે જોડિયા તાલુકા પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ ચણિયારા જોડિયા જિલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઈ મકવાણા જોડિયા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મિતેશભાઈ રાઘવાણી ચેતનભાઇ રામ પડીયા સહિત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્યશ્રીનો તાલ ઉડાડી ભાવભર્યુ સન્માન કરવામાં આવ્યું હતું. આ આવશે રે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજને વિશ્વકર્મા કેળવણી ધામ અને કળશયાત્રાના ફળ આયોજન બદલ પૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી આ પ્રેરણાદાઈ પહેલને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં દરેક પ્રકારે સહયોગ આપવાની ખાતરી આપી હતી. રિપોર્ટર સૈયદ સફી બાપુ કાદરી દેલવાડા
📲Get App