🔥 ट्रेंडिंग जबलपुर में युवा संगम रोजगार मेले में 6... डगराकुआँ में अवैध रेत भंडारण को नष्ट क... सिकंदरा चौराहे पर वाहनों का लगा लंबा ज... ग्वालियर में ऑटो रिक्शा और माल वाहनों... ग्वालियर ग्रामीण में सम्मानित हुए अंतर... जल निगम ने शाहजहांपुर में पेयजल पाइपला...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુમ કે ચોરાયેલા મોબાઈલની રિકવરીમાં ગુજરાત દેશભરમાં દ્વિતીય ક્રમે....

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 28 अक्टू. 2026, 06:57 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
📱 ગુમ કે ચોરાયેલા મોબાઈલની રિકવરીમાં ગુજરાત દેશભરમાં દ્વિતીય ક્રમે....

ગુમ કે ચોરાયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરવા અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા અર્થે કાર્યરત 'સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર' (CEIR) પોર્ટલના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ ગુજરાત પોલીસે દેશભરમાં પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી; આ સફળતા સંદર્ભે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત ઉપક્રમે વિશેષ સન્માન સમારોહ યોજાયો...

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,38,533 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા, જેમાંથી 1,47,427 હેન્ડસેટ ટ્રેસ થયા છે અને 74,823 મોબાઈલ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા; નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ 6 માસમાં 50.75% ના ઊંચા રિકવરી રેટ સાથે ગુજરાતે દેશના મોટા રાજ્યોમાં દ્વિતીય સ્થાન મેળવ્યું...

શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓ (FY 2026-27):
🥇 આણંદ જિલ્લો (પ્રથમ)
🥈 ડાંગ જિલ્લો (દ્વિતીય)
🥉 અમદાવાદ શહેર (તૃતીય)
📲Get App