🔥 TRENDING बदायूं के पूर्व विधायक सिनोद कुमार शाक... एसपी सख्त ने दारू थाना के निरीक्षण में... हज़ारीबाग के बरही अस्पताल में 24 घंटे ड... धोखाधड़ी करने वालों पर सिविल लाईन पुलिस... पन्ना के मजदूर को मिला करोड़ों का हीरा... उपायुक्त ने हुडहुडू क्षेत्र के तालाबों...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બનાસકાંઠામાં ગોબરમાંથી સમૃદ્ધિની હરિત ક્રાંતિ; બનાસનું બાયો-સીએનજી મૉડેલ પશુપાલકો માટે બન્યું છે વરદાન...

✍️ Reporter: Atul Thakor 🗓 27 Oct 2026, 06:00 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બનાસકાંઠામાં ગોબરમાંથી સમૃદ્ધિની હરિત ક્રાંતિ; બનાસનું બાયો-સીએનજી મૉડેલ પશુપાલકો માટે બન્યું છે વરદાન...

🔸 બનાસકાંઠામાં આજે ચાર બાયો સીએનજી દ્વારા દૈનિક 340 ટન છાણનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે; ગોબરના સદુપયોગથી ભવિષ્યમાં 200 જેટલા પ્લાન્ટ્સ બનાવવાનું લક્ષ્યાંક છે, ગોબરમાંથી બનતો બાયો-સીએનજી સામાન્ય સીએનજીના દરો કરતાં ઓછા ભાવે ઉપલબ્ધ છે.

🔸 બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 28 લાખ પશુધન પૈકી 24 લાખ પશુઓ બનાસ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો પાસે છે, જેના થકી દૈનિક આશરે 24,000 ટન છાણનું ઉત્પાદન થાય છે.

🔸 ભારતનાં અંતરિયાળ ગામડાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ દોરી જતી વૈશ્વિક હરિત ક્રાંતિનું નેતૃત્વ કરશે: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
📲Get App