🔥 TRENDING त्योहारों को लेकर उरई में पुलिस की पैद... ମାଲକାନଗିରିରେ ଭତ୍ତା ମିଳୁନଥିବା ଅଭିଯୋଗ, ସ... विघ्नहर सहकारी साखर कारखान्याच्या साखर... फतेहपुर जिले के खागा तहसील में पराली ज... Bollywood Actor Imran Khan Gets Court... Assam Rifles Seizes Counterfeit Cough...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ

✍️ Reporter: Atul Thakor 🗓 27 Oct 2026, 08:24 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ

સ્વદેશી મેળો બન્યો ‘સખી સહેલી’ મંડળની બહેનો માટે રોજગારી અને વ્યવસાયની નવી તક

સરકારશ્રી દ્વારા સ્ટોલની ફાળવણીથી પરંપરાગત વસ્ત્રોના વ્યવસાયને પ્રોત્સાહન અને બહેનોને રોજગારીની તક
📲Get App