🔥 TRENDING Karnataka Meteorology Issues Yellow Al... Karnataka Meteorology Issues Yellow Al... વેસુ-બામરોલી પુલ પર બે કાર વચ્ચે ભીંસા... ದೇವರಹಿಪ್ಪರಗಿಯಲ್ಲಿ ತಹಸೀಲ್ದಾರ್ ವಿರುದ್ಧ ಮ... Ali Akbar Hussain CM to Chair Special Meeting in Belagav...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરમાં ગુંજશે રાષ્ટ્રીય એકતાનો સંદેશ, ડોગ સ્ક્વોડ બનશે આકર્ષણનું કેન્દ્ર!

✍️ Reporter: Atul Thakor 🗓 27 Oct 2026, 05:17 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગરમાં ગુંજશે રાષ્ટ્રીય એકતાનો સંદેશ,
ડોગ સ્ક્વોડ બનશે આકર્ષણનું કેન્દ્ર!

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં દેશની અખંડિતતા, રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા દળોના શૌર્યને સમર્પિત રાષ્ટ્રીય એકતા પરેડ-2026માં ‘નક્સલ મુક્ત ભારત’ અને ‘વિવિધતામાં એકતા’ના સંદેશને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે; નક્સલ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર 45 ડોગ સ્ક્વોડ એકતા પરેડનું વિશેષ આકર્ષણ; પરેડમાં વિવિધ રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ના 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટ કરશે...

સરદાર પટેલે અખંડ ભારતના નિર્માણ માટે આપેલા ઐતિહાસિક યોગદાનને સ્મરણ કરતાં આ પરેડ તેમના એકતાના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કરશે...
📲Get App