अपराध
સુરતમાં પોલીસ શી-ટીમને મહિલાઓની સુરક્ષા માટેની સારી કામગીરી બદલ સન્માન
પોલીસની શી-ટીમની સારી કામગીરી બદલ સુરતમાં આજે સન્માનિત કરવામાં આવ્યા
સુરતમાં પોલીસની શી-ટીમની સારી કામગીરી ને સન્માનિત કરવામાં આવ્યું, જે મહિલાઓ અને દીકરીઓને સુરક્ષિત રહે તે માટેની સારી કામગરી અને ટીમની કોશિશો દ્વારા અનેક સ્ત્રીઓ અને તેમની દીકરીઓને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડવામાં સફળતા ઓ મળી, જેનાથી સમાજમાં સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો.
આજની સમારંભમાં અધિકારીઓએ ટીમના સભ્યોને પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપ્યા, અને તેમની નિષ્ઠા અને સમર્પણ માટે આભાર વ્યક્ત કર્યો.
આજની સમારંભમાં અધિકારીઓએ ટીમના સભ્યોને પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપ્યા, અને તેમની નિષ્ઠા અને સમર્પણ માટે આભાર વ્યક્ત કર્યો.