🔥 TRENDING ભુજમાં ઘરફોડ ચોરીમાં 13 લાખની માલસામાન... ପୁଣି ବଦଳିଲା ଟେଣ୍ଡର ନିୟମ: କମଦରରେ ଠିକା ନ... कल्याणपुरा पुरोहितान: विकास के संकल्प... कल्याणपुरा पुरोहितान: विकास के संकल्प... ଓଡ଼ିଶାରେ ବିକାଶର ନୂଆ ଫର୍ଦ୍ଦ: ରାଜ୍ୟର ୯ ଜି... નખત્રાણા પોલીસ સ્ટેશનમાં કેબલ ચોરી કેસ...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે દુઃખદ સમાચાર: સૌની યોજનાનું પાણી સિંચાઈ માટે નહીં મળે તેવી સરકારી લેખિત જાહેરાત ; ગોપાલ ઇટાલિયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 26 Oct 2026, 09:28 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 25/10/2026

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે દુઃખદ સમાચાર: સૌની યોજનાનું પાણી સિંચાઈ માટે નહીં મળે તેવી સરકારી લેખિત જાહેરાત

એક જ વર્ષ વરસાદ ન આવતા ૩૦ વર્ષની ભાજપ સરકારનો કારોબાર અને વિકાસના દાવાઓનો ભાંડો ફૂટ્યો : ગોપાલ ઇટાલિયા

શહેરોમાં પીવાના પાણી અને વીજળીના કાપ શરૂ; શિયાળામાં જ આ હાલત હોય તો ઉનાળાની સ્થિતિ શું થશે? : ગોપાલ ઇટાલિયા

સૌની યોજનાના નામે અબજો રૂપિયા ભાજપના નેતાઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કમાઈ ચૂક્યા છે : ગોપાલ ઇટાલિયા

કેશુભાઈ પટેલની કલ્પસર યોજનાને નરેન્દ્ર મોદી અને અમિત શાહે આગળ વધવા દીધી નથી: ગોપાલ ઇટાલિયા

ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોના વિસ્તારોમાં પણ ખેડૂતોને પાણી નહીં મળે તેવો લેખિત આદેશ કરાયો : ગોપાલ ઇટાલિયા

સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ: ગામડે ગામડે તળાવ, વોકળે ચેકડેમ અને નદીએ મોટા ડેમ બનાવવા જરૂરી : ગોપાલ ઇટાલિયા

ગામ દીઠ ₹૧ કરોડ ફાળવીને સ્થાનિક સ્તરે જળસંચયના કાર્યો કરવા ખેડૂતોને અપીલ : ગોપાલ ઇટાલિયા

ભાજપ નથી ઈચ્છતી કે કાઠિયાવાડના લોકો સ્વાવલંબી બને, તેથી જ જળસંચયના વિકલ્પો ન અપનાવી ઓશિયાળા રાખે છે : ગોપાલ ઇટાલિયા

સૌની યોજનાનું ગાજર બતાવીને ખેડૂતોને વંચિત રખાયા, હવે કાઠિયાવાડના લોકો ભગવાન ભરોસે જીવવા મજબૂર : ગોપાલ ઇટાલિયા
📲Get App