🔥 TRENDING Rajesh kumar paswan अररिया: सोनामनी गोदाम थाना पुलिस की बड... Rahul Gandhi to Address 'Hisab Maango'... New Mahendra Mohan Choudhury Hospital... Tamulpur officials push for more regis... Bengal's First Tiger Relocation: Tigre...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પહાડોના ખોળેથી નીકળીને સીધા રાષ્ટ્રીય મંચ પર...⚡

✍️ Reporter: Atul Thakor 🗓 26 Oct 2026, 05:18 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પહાડોના ખોળેથી નીકળીને સીધા રાષ્ટ્રીય મંચ પર...⚡

શિક્ષણ, શિસ્ત અને સમર્પણનો ત્રિવેણી સંગમ ખરેખર અદ્ભુત છે!

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાનાર 'રાષ્ટ્રીય એકતા પરેડ'માં બનાસકાંઠાના અંબાજીના આદિવાસી બાળકો પોતાના બેગપાઇપર બેન્ડથી સતત ત્રીજી વાર દેશભક્તિની ધૂન રેલાવશે; ​‘શ્રી શક્તિ સેવા કેન્દ્ર’ના માધ્યમથી 6 વર્ષના કઠોર શિસ્ત અને સમર્પણથી ઘડાયેલા આ બાળકો આજે સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને પ્રેરણાનું સ્રોત બન્યા છે..
📲Get App