राजनीति
📢 અગત્યની સૂચના
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક સોમવાર, તા. 26 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 10:30 કલાકે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમ
📢 અગત્યની સૂચના
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક સોમવાર, તા. 26 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 10:30 કલાકે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી માન શ્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણ ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ બેઠકમાં એઆઈસીસી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
આ બેઠકમાં ખેડા જિલ્લાના તમામ વરિષ્ઠ આગેવાનશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, ખેડા જિલ્લા કારોબારીના સભ્યશ્રીઓ, તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ, તમામ મંડળ પ્રમુખશ્રીઓ અને સેક્ટર પ્રમુખશ્રીઓ, ફ્રન્ટલ ડિપાર્ટમેન્ટ તથા સેલના પ્રમુખશ્રીઓ તેમજ તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓને બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે.
આ બેઠક સંગઠનાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાથી તમામ હોદ્દેદારશ્રીઓ અને આગેવાનશ્રીઓની હાજરી અનિવાર્ય છે.
📅 તારીખ: સોમવાર, 26 ઓક્ટોબર, 2026
🕥 સમય: સવારે 11:00 કલાકે
📍 સ્થળ: ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ, નડિયાદ
મહેન્દ્રસિંહ રાણા
પ્રમુખશ્રી
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ