🔥 TRENDING Goan Art Scene Thrives with Beats, Mur... Polo Hotel Opens in Kohima, Bringing J... बड़वानी जिले में रबी फसल के लिए उर्वरक... ಬೃಹತ್‌ಬಳ್ಳಾಪುರದಲ್ಲಿನ 3.0 ಪ್ರಮಾಣದ ಭೂಕಂಪ... शाजापुर में 'स्वामित्व अधिकार अभिलेख न... ਰਮਿੰਦਰ ਆਵਲਾ ਨੇ ਕਾਂਗਰਸ ਛੱਡ ਕੇ ਅਕਾਲੀ ਦਲ...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાહુલ ગાંધીજી અને મલ્લિકાર્જુન ખડગેજીનું નેતૃત્વ હેઠળ કોંગ્રેસ આગેવાનોનું રામલીલા મેદાનમાં વિરોધ માર્ચ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Oct 2026, 10:44 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

૧ નવેમ્બર ૨૦૨૬ એ રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીજી અને મલ્લિકાર્જુન ખડગેજીનું નેતૃત્વ હેઠળ વિશાળ વિરોધ માર્ચ યોજાશે, જેમાં સાબરકાંઠા જિલ્લાના તમામ કોંગ્રેસ સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે..

૧ નવેમ્બર ૨૦૨૬ એ રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીજી અને મલ્લિકાર્જુન ખડગેજીનું નેતૃત્વ હેઠળ વિશાળ વિરોધ માર્ચ યોજાશે.આ રેલીમાં સાબરકાંઠા જિલ્લાના તમામ કોંગ્રેસ આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓને જોડાવા માટે ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે..

ચલો દિલ્હી! ચલો દિલ્હી! નારો એક જ: "વોટ બચાવો, દેશ બચાવો!" આ વિરોધ માર્ચનો મુખ્ય નારો છે, જે લોકશાહીના રક્ષણ માટે દિલ્હી તરફ કૂચ કરવાની અપીલ કરે છે.૧ નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ સભ્યોને આમંત્રણ આપવામાં આવે છે.આવો લોકશાહીના રક્ષણ માટે દિલ્હી તરફ કૂચ કરીએ!
📲Get App