🔥 ट्रेंडिंग CRPFની 'યશસ્વિની' ઓલ-વુમન બાઇક રેલી અર... પ્રાંતિજ હાઇવે પર નંબર પ્લેટ વગરની કાર... तमिलनाडु में भारी बारिश के कारण पाँच द... ज़ुबीन गर्ग के फैन क्लब ने 30 अक्टूबर... रांची में बीजेपी अध्यक्ष नितिन नवीन का... ભાડુઆતની ઓળખ ન આપતા સરકારની કડક ચેતવણી
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરમાં આરોગ્ય સેવાઓ હવે 'ઓન વ્હીલ્સ'!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 25 अक्टू. 2026, 09:27 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગરમાં આરોગ્ય સેવાઓ હવે 'ઓન વ્હીલ્સ'!

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગનો સરાહનીય અભિગમ; મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફથી સજ્જ પાંચ બાઈક એમ્બ્યુલન્સ સામાન્ય તકલીફોમાં સ્થળ પર જ ત્વરિત અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવા ઉપલબ્ધ...

બાઈક એમ્બ્યુલન્સ ટીમો સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહીને ખાંસી, શરદી, તાવ, શરીરનો દુખાવો સહિતની સામાન્ય આરોગ્યલક્ષી તકલીફોમાં તબીબી સહાય પૂરી પાડે છે...
📲Get App