🔥 TRENDING पीईटी-2026 परीक्षा केंद्र का निरीक्षण,... संविलियन विद्यालय में स्कूल सेफ्टी ऑडि... वाराणसी में हैदराबाद गेट पर युवक पर जा... CCTV ''ਚ ਕੈਦ ਹੋਈ 1 ਕਰੋੜ ਦੀ ਚੋਰੀ, ਵੇਅਰਹ... UPSSSC PET-2026 परीक्षा केंद्र पर सुरक... बनारस में आयोजित वायु प्रदर्शनी को देख...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરમાં આરોગ્ય સેવાઓ હવે 'ઓન વ્હીલ્સ'!

✍️ Reporter: Atul Thakor 🗓 25 Oct 2026, 09:27 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગરમાં આરોગ્ય સેવાઓ હવે 'ઓન વ્હીલ્સ'!

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગનો સરાહનીય અભિગમ; મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફથી સજ્જ પાંચ બાઈક એમ્બ્યુલન્સ સામાન્ય તકલીફોમાં સ્થળ પર જ ત્વરિત અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવા ઉપલબ્ધ...

બાઈક એમ્બ્યુલન્સ ટીમો સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહીને ખાંસી, શરદી, તાવ, શરીરનો દુખાવો સહિતની સામાન્ય આરોગ્યલક્ષી તકલીફોમાં તબીબી સહાય પૂરી પાડે છે...
📲Get App