Travel
દિવાળી-છઠ્ઠ તહેવારો પહેલા સુરતમાં પરપ્રાંતીય શ્રમિકો માટે વિશેષ ટ્રેનો
દિવાળી અને છઠ્ઠ તહેવારોની નજીક, સુરત અને ઉધનાના પરપ્રાંતીય શ્રમિકો માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવીને 12-13 હજાર મુસાફરોને બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળ તરફ મોકલવામાં આવ્યા.
દિવાળી અને છઠ્ઠ તહેવારોને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત અને ઉધનાના વિસ્તારોમાં વસતા પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન પહોંચવા માટે સ્ટેશનોમાં ઉમટી રહ્યા છે.
રેલવે તંત્ર દ્વારા અગાઉથી કરવામાં આવેલા આગોતરા આયોજનને કારણે મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ વિના આરામથી ટ્રેનોમાં રવાના કરવામાં આવ્યા છે.
ગત રાતથી લઈને રવિવાર સવાર સુધીમાં જ 12 થી 13 હજાર મુસાફરોને વિશેષ ટ્રેનો દ્વારા બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળ તરફ મોકલવામાં આવ્યા છે.